Duchenne Muscular Dystrophy

dmd

Duchenne Muscular Dystrophy (DMD) – ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

ડો. સ્મૃતિ પટેલ – ચાઈલ્ડ ન્યુરોલોજીસ્ટ

 

ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે શું?

– આ સ્નાયુઓની તક્લીફ છે, જે જનીનિક સમસ્યાને કારણે ખાલી પુરુષ બાળકોમાં જોવા મળતી હોય છે.
– આ બીમારી X રંગસૂત્રમાં ડિસ્ટ્રોફીન જીનના અભાવે જોવા મળે છે.
– આ આનુવંશિક એટલે કે પરંપરાગત સમસ્યા છે.

સામાન્ય રીતે સ્નાયુઓની ક્મજોરી ૨ થી ૩ વર્ષની વચ્ચે ચાલુ થતી હોય છે.
– જેમાં બાળક્ને ઝડપથી ચાલવા/દોડવાની તક્લીફ જોવા મળે છે.
– બાળક્ને બેઠાથી ઉભા થવામાં, પગથિયાં ચડવાની તક્લીફ જોવા મળતી હોય છે.
– ધીમે ધીમે ચાલવામાં તક્લીફ થાય છે અને ૮ થી ૧૦ વર્ષ સુધીની આયુમાં ચાલવાનું બંધ થઇ જતું હોય છે.
– ત્યારબાદ શ્વાસના અને હૃઘ્યના સ્નાયુઓની તક્લીફ ઉદ્ધવતી હોય છે.

– જો સારવાર ન કરવામાં આવે તો, બાળકનું આયુ ૧૮ થી ૨૦ વર્ષનું જ રહેતું હોય છે.

– Diagnosis (નિદાન)
– સ્નાયુઓની તપાસ
– જનીનિક નિદાન

નોંધ:
જો સમયસર નિદાન કરવામાં આવે તો સારવારથી બાળકનું આયુ વધારી શકાય છે તથા કુટુંબમાં બીજા બાળકોને પણ થતા અટકાવી શકાય છે.

એપોઇન્ટમેન્ટ નંબર :
(૦૨૬૫) ૩૫૧૪૩૧૩
+૯૧ ૯૭૨૭૮ ૧૬૪૭૬

એડવાન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૩જો ફ્લોર, એમેરલ્ડ કોમ્પ્લેક્સ, જેતલપુર બ્રિજ, વડોદરા, ગુજરાત ૩૯૦૦૨૦

www.growingbrain.in
growingbrainclinic@gmail.com

डीएमडी (DMD) के लक्षण क्या है और कैसे होता है? | जानिए हमारे चाइल्ड न्यूरोलॉजिस्ट डॉ स्मृति पटेल से

Duchenne Muscular Dystrophy | Symptoms, Diagnosis & Treatment by Dr. Smruti Patel, Child Neurologist

ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે શું? | Duchenne Muscular Dystrophy (DMD) | Dr. Smruti Patel